Subscribe Us

LightBlog
BREAKING
🔥 અમારી WHATS APP ચેનલમાં જોડાવા માટે નીચે કોર્નરમાં JOIN WHATSAPP બટન આપેલ છે ...    | 🔥 મહત્વપૂર્ણ સૂચના માટે અમારા બ્લોગને FOLLOW કરો...    | 📢 તમારી ખાસ જાહેરાત અહીં ઉમેરો 🎯 Admission Open 2026

Breaking

Monday, April 6, 2026

પરીક્ષા સુપરવિઝન એક્સ્લ ફાઈલ (બ્લોક પ્રમાણે)

 બ્લોક પ્રમાણે સુપરવિઝન એક્સલ ફાઈલ


     અહીં આપેલ SUPERVISION એક્સલ ફાઈલમાં ખાસ કરીને (ધો ૯ થી ૧૨ ) માટે પરીક્ષામાં બ્લોક પ્રમાણે વિદ્યાર્થીની હાજર, ગેરહાજર, બ્લોક સુપરવાઈઝર માહિતી ધરાવતું પત્રક બનાવેલ છે જેમાં ઓટોમેશન દ્વારા  આ પત્રક તૈયાર થઇ જાય છે.

BLOCK -CLASS SET SHEET માં શાળાનું નામ, ધોરણ (જો વર્ગ હોય તો વર્ગ સહીત), પરીક્ષા જે સિલેક્ટ કરવાની રહેશે, સુપરવાઈઝર નામ (જો લખવું હોય તો), ધોરણ વાઈઝ બ્લોક પ્રમાણે સંખ્યા લખી દેવી જેથી બ્લોક નંબર ઓટો મોડમાં પડી જશે.

ત્યારબાદ.....

EXAM-TIME TABLE SET SHEET માં પરીખાનું ટાઈમ ટેબલ ધોરણ પ્રમાણે લખી દેવાનું છે. 

જો બે વિભાગ હોય જેમ કે પ્રથમ પરીક્ષામાં ૯ અને ૧૧ નો પેપર સમય સરખો હોય અને ૧૦ અને ૧૨ નો તો તે માટે પણ FIRST અને SECOND એમ ઓપ્સન છે જેમાં એકમાં ૯ અને ૧૧ નો સમય લખવો અને બીજામાં ૧૦ અને ૧૨ નો સમય લખવો, ટાઈમ ટેબલ ફક્ત એક જ વાર લખવાનું છે જેથી સુપરવિઝન ઓટો મોડમાં સેટ થઇ જાય.

હવે તમારું દરેક ધોરણ નું બ્લોક પ્રમાણે સુપરવિઝન પત્રક તૈયાર થઇ ગયું જે તમે પ્રિન્ટ કરી શકો છો. જે SUPERVISION SET SHEET માં આપેલ છે. જો તમેં સુપરવાઈઝર નામ અને કમી નંબર પહેલાથી લખી દેવા ઈચ્છો છો તો તે લખી શકો છો પરંતુ એ ઓપ્શનલ છે કેમ કે પ્રિન્ટ પછી પણ લખી શકાય છે...



No comments:

Post a Comment

FOR U